#Zee24Kalak Rajkotના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત, 5 દિવસના મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા
Rajkotના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત, 5 દિવસના મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા
Rajkotના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત, 5 દિવસના મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા
#gujarat #rajkot #news
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ—–
રાજકોટના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત—-
થોડીવારમાં લોકમેળો મૂકાશે ખુલ્લો—
કૃષિમંત્રી રાઘવજી પટેલ લોકમેળાને ખુલ્લો મૂકશે—-
આજે ધારાસભ્યો, ભાજપના અગ્રણીઓ લોકમેળામાં હાજર રહેશે—
ગત વર્ષે ભારે વરસાદના કારણે રાજકોટનો મેળો રહ્યો હતો બંધ—
જો કે, આ વર્ષે હર્ષોઉલ્લાસ સાથે લોકમેળાની થઈ રહી છે શરૂઆત—-
ત્યારે 5 દિવસના મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા—
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/6Iiq5m7
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/geh0NsE
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信