#Zee24Kalak Monsoon 2025: Mumbai On Red Alert As Rain Batters City | Mithi River In Spate, Train Services Hit

Monsoon 2025: Mumbai On Red Alert As Rain Batters City | Mithi River In Spate, Train Services Hit
Monsoon 2025: Mumbai On Red Alert As Rain Batters City | Mithi River In Spate, Train Services Hit

#breakingnews #monsoon #Mumbai

મહારાષ્ટ્રઃ મુંબઈમાં મેઘરાજાની તોફાની ઈનિંગ યથાવત….

ભારે વરસાદના કારણે માયાનગરી પાણી પાણી….

ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી….

વરસાદી આફતના કારણે સાત લોકોના મોત…

ભારે વરસાદને જોતા શાળા-કોલેજોમાં રજા જાહેર…

રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન….

પાણી ભરાઈ જવાના કારણે સબવે બંધ કરવાની ફરજ…

રસ્તા પર પાણી ભરાતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ….

ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર, વિમાની સેવાને અસર….

મહારાષ્ટ્રના 15 જિલ્લામાં ભારે વરસાદની છે આગાહી….

મુંબઈના તમામ બીચ પર અવરજવર કરાઈ બંધ….

જુહૂ, વર્સોવા, અક્સા સહિત તમામ બીચ પર પ્રતિબંધ….

મુંબઈની તમામ ચોપાટી પર જવા પર પ્રતિબંધ..

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/0tUHB4e

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/3WSePuQ

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak અમદાવાદમાં સમરસ કુમાર છાત્રાલયમાં ભોજનમાં પ્લાસ્ટિક નિકળ્યું, વિદ્યાર્થીએ વીડિયો બનાવી વાયરલ કર્યો

Next post

#Zee24Kalak માઉન્ટ આબુમાં રીંછનો આતંક! રાતના અંધારામાં બજારોમાં ફરતા રીંછના વીડિયો વાયરલ…

コメントを送信