#Zee24Kalak Gujaratમાં વગર ચોમાસે વરસાદનો કાળો કહેર!, Amreliમાં 2 માનવ મૃત્યુ નોંધાયાં, 151 Dam High Alert પર
Gujaratમાં વગર ચોમાસે વરસાદનો કાળો કહેર!, Amreliમાં 2 માનવ મૃત્યુ નોંધાયાં, 151 Dam High Alert પર
Gujaratમાં વગર ચોમાસે વરસાદનો કાળો કહેર!, Amreliમાં 2 માનવ મૃત્યુ નોંધાયાં, 151 Dam High Alert પર મૂકાયા
#unseasonalrains #gujaratrains #rainingujarat #rain #rainnews
ગુજરાતમાં વગર ચોમાસે વરસાદે કાળો કેર મચાવી દીધો છે. માવઠાના મારથી અમરેલી જિલ્લામાં 2 માનવ મૃત્યુ નોંધાયાં છે. જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં
પૂરના પાણીમાં તણાઈ જતાં એક ખેડૂતનું મોત થયું છે. તો ધારી તાલુકાના
સરસિયા ગામમાં ભારે વરસાદથી મકાનની દીવાલ પડતાં એક મહિલાનું
મોત નીપજ્યું છે. ગુજરાતમાં વગર ચોમાસે રાજ્યના 151 ડેમને હાઈએલર્ટ પર
મૂકાયા છે. માવઠાના પાણીથી ગુજરાતના 13 ડેમ એલર્ટ પર છે. અને
આવી સ્થિતિ આ પહેલાં ક્યારેય સર્જાઈ નથી. અત્યારે શિયાળાના પ્રારંભે
ગુજરાતના 206 ડેમ સરેરાશ 96.83 ટકા ભરાયેલા છે. જ્યારે કે રાજ્યનો
સૌથી મોટો સરદાર સરોવર ડેમ 99.90 ટકા ભરાયેલો છે. છેલ્લા એક
અઠવાડિયાથી ગુજરાતમાં માવઠા સ્વરૂપે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેના કારણે રાજ્યની ખેતી તબાહ થઈ ગઈ છે અને ખેડૂતો બરબાદ થઈ ગયા છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/g7fWcdt
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/Bz6k03p
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信