#Zee24Kalak Bhavnagarના પાંચ ગામને જોડતો કોઝ-વે ફરી તૂટ્યો, સિહોરમાં ગઈકાલે આવેલા ભારે વરસાદ બાદ આવ્યું ઘોડાપૂર
Bhavnagarના પાંચ ગામને જોડતો કોઝ-વે ફરી તૂટ્યો, સિહોરમાં ગઈકાલે આવેલા ભારે વરસાદ બાદ આવ્યું ઘોડાપૂર
Bhavnagarના પાંચ ગામને જોડતો કોઝ-વે ફરી તૂટ્યો, સિહોરમાં ગઈકાલે આવેલા ભારે વરસાદ બાદ આવ્યું ઘોડાપૂર
#monsoon #monsoon2025 #rainingujarat #bhavnagar #news
ભાવનગરના પાંચ ગામને જોડતો કોઝ-વે ફરી તૂટ્યો—
ઘાંઘળી રોડ પર આવેલા મગલાણા સહિતના ગામને જોડતા કોઝ-વે ફરી તૂટ્યો–
સિહોરમાં ગઈકાલે આવેલા ભારે વરસાદ બાદ આવ્યું ઘોડાપૂર–
નાળાનું ધોવાણ થતા આસપાસના લોકોને મુશ્કેલી–
સિહોરનો ગૌતમેશ્વર ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે કોઝ-વે તૂટ્યો અને વાહન વ્યવહાર પર અસર થઈ–
મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહીત પાંચ ગામનો વાહન વ્યવહાર કપાઈ ગયો છે–
તંત્રએ સમયસર સમારકામ ન કરતા લોકોને હાલાકી
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/5RM7n8z
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/RNYSvhd
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信