#Zee24Kalak Ahmedabad: AMCની સામાન્ય સભામાં અમરાઈવાડીના કોંગ્રેસના કોપોરેટરે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉછાળ્યો

Ahmedabad: AMCની સામાન્ય સભામાં અમરાઈવાડીના કોંગ્રેસના કોપોરેટરે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉછાળ્યો
Ahmedabad: AMCની સામાન્ય સભામાં અમરાઈવાડીના કોંગ્રેસના કોપોરેટરે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉછાળ્યો
#gujarat #ahmedabad #news

ફરી એકવાર હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ઉછળ્યો —

અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉછળ્યો મુદ્દો —

અમરાઈવાડીના કોંગ્રેસના કોપોરેટરે બ્રિજનો મુદ્દો ઉછાળ્યો —

સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે કરી મહત્વની સ્પષ્ટતા —

ડાયસ પરથી મ્યુનિ. કમિશનરે સભાગૃહને આપી માહિતી —

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સભાગૃહને આપી માહિતી —

તમામ બાબતોનું ધ્યાન રાખીને થઈ રહ્યું છે ડિમોલિશન —

જુદા જુદા તબક્કામાં નિષ્ણોતોની નજરમાં કામગીરી થઈ રહી છે —

આ તમામ કામગીરી અજય ઈન્ફ્રાકોનના ખર્ચે અને જોખમે કરાઈ રહી છે…

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/mOedWX5

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/NuqygIF

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak PM Modi આવતીકાલે Bhavnagarની મુલાકાતે, પ્રધાનમંત્રીના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો

Next post

#Zee24Kalak Gandhinagarમાં મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો ઉમટી પડી, ઓનલાઈન ટેકોની કામગીરી બંધ કરવા કરી માંગણી

コメントを送信