#Zee24Kalak Gujarat: ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં
Gujarat: ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં
Gujarat: ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા
#gujarat #boardexams #news
ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે…બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ કરવાની જાહેરાત છતાં શિડ્યુલ જાહેર નથી કરાયો…ગત વર્ષે દિવાળી વેકેશન પહેલા જ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો…ગત વર્ષે દિવાળી વેકેશન પહેલા જ ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ હતી…ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીએ ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ થવાની છે…
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/xTc7nFt
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/y7zHLuv
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信