#Zee24Kalak Chhota Udepur: આરતીયા ગામમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવાઈ, રસ્તો ન હોવાથી હાલાકી
Chhota Udepur: આરતીયા ગામમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવાઈ, રસ્તો ન હોવાથી હાલાકી
છોટાઉદેપુર: આરતીયા ગામમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત, મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવાઈ
#gujarat #surat #news
છોટાઉદેપુરમાં છેવાડા ગામોમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત—
કવાંટના આરતીયા ગામે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવાઈ—
રસ્તાના અભાવે 3 કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ—-
રાજબાર ફળિયામાં રસ્તો ન હોવાથી લોકોને ભારે હાલાકી—-
વધુ એક પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાની ઘટના આવી સામે—-
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/Hn0GqEu
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/BMjNQIu
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信