#Zee24Kalak 19-20 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

19-20 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં 19-20 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
#weatherforecast #rainforecast #gujarat #ambalalpatel #monsoon #monsoon2025 #news

રાજ્યમાં વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી—

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી—

19-20 ઓગસ્ટથી વરસાદનું જોર વધે–

સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી —

20-21 અમદાવાદ, ગાંધીનગર , મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદ રહી શકે —

23-25 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે —

ગણેશ ચતુર્થી અને પર્યુષણ સમયે વરસાદ આવી શકે

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/5RM7n8z

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/RNYSvhd

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

Previous post

#Zee24Kalak Rajkot: મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા, ડ્રેગન રાઈડ્સ અને ચકડોળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર

Next post

#Zee24Kalak હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટતા સર્જાયો તબાહીનો મંજર! આખેઆખો હાઈવે ધોવાઈ ગયો…

コメントを送信