#Zee24Kalak Narmada: સરદાર સરોવર ડેમમાં નવા નીર આવ્યા, ડેમની સપાટી 131.20 મીટર થઈ

Narmada: સરદાર સરોવર ડેમમાં નવા નીર આવ્યા, ડેમની સપાટી 131.20 મીટર થઈ
નર્મદા: સરદાર સરોવર ડેમમાં નવા નીર આવ્યા, ડેમની સપાટી 131.20 મીટર થઈ

#monsoon #monsoon2025 #rainingujarat #naramadadam #news

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો—

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં નવા નીર આવ્યા–

ઉપરવાસમાંથી 1 લાખ 23 હજાર 686 ક્યુસેક પાણીની આવક–

નર્મદા ડેમની સપાટી 131.20 મીટર થઈ–

હાલ નર્મદા ડેમના તમામ ગેઈટ બંધ કરાયા–

RBPH, CHPHના પાવરહાઉસ ચાલુ —

નર્મદા નદીમાં 55 હજાર 969 ક્યુસેક પાણીની જાવક
Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://ift.tt/5RM7n8z

Follow us on Twitter

You can also visit us at:
https://ift.tt/RNYSvhd

Thank you for your support in keeping this website running.💛

View on “Tokyo Trend News”

コメントを送信